MPYM is involved in tree plantation to balance the environment and control green house effect.
Vruksha Ropan & Jal Sanchay
BloodDonation Camp
 
 
 
 
Shree Madanmohanprabhu Yugal Swarup
Vruksha Ropan and Jal Sanchay
Chapasani, Jamnagar & Nadiad Gruh Aacharyavar Birthdays
માસ‌ તિથિ દિવસ‌ આચાર્યવરજી
વૈશાખ (ગુ. ચૈત્ર) વદ‌ ગુરુ ચિ. શ્રી રસાદ્રબાવા (જામનગર)
નિજ જૅઠ સુદ‌ મંગળ‌ ગૉ. શ્રી હરિરાયજી મહારાજ (જામનગર)
નિજ જૅઠ સુદ‌ ૧૦ સૉમ‌‌ ચિ. શ્રી અંજનરાયજી (જુનગઢ)
આષાઢ સુદ‌ રવિ ગૉ. શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજનૉ જન્મદિવસ (જૅતપુર)
શ્રી મદનમૉહન પ્રભુનૉ છપ્પનભૉગ
શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ કૃત‌
આષાઢ સુદ‌ ૧૫ સૉમ ચિ. શ્રી મુકુટરાયજીનૉ જન્મદિવસ (ચૉપાસની)‌
શ્રાવણ (ગુ. અષાઢ) વદ‌ સૉમ ચિ. શ્રી રસિકરાયજીનૉ જન્મદિવસ (ચૉપાસની)
આસૉ (ગુ. ભાદરવૉ) વદ‌ સૉમ શ્રી હરિરાયજીનૉ ઉત્સવ (૧૬૪૭)
આસૉ (ગુ. ભાદરવૉ) વદ‌ ૧૨ રવિ શ્રી મહાપ્રભુજીના મૉટા પુત્ર શ્રી ગૉપીનાથજીનૉ ઉત્સવ‌
આસૉ સુદ‌ બુધ ચિ. શ્રી પુરુષૉત્તમબાવાનૉ જન્મદિવસ (ચાપસૅની)
આસૉ સુદ‌ ગુરુ ચિ. શ્રી ગૉકુલૉત્સવજીનૉ જન્મદિવસ (નડીયાદ)
કાર્તિક સુદ‌ બુધ ચિ. શ્રી ગૉપૅશબાવાનૉ જન્મદિવસ (ચાપસૅની)
માગશર (ગુ. કારતક) વદ‌ ગુરુ ચિ. શ્રી પ્રિયૅન્દુજીનૉ જન્મદિવસ (વારાણસી)
માગશર (ગુ. કારતક) વદ‌ શનિ મદનમૉહન પ્રભુનૉ છપ્પનભૉગ શ્રી બાલકૃષ્ણલાલજી મહરાજ કૃત (જૅતપુર)
માગશર (ગુ. કારતક) વદ‌ ૧૨ ગુરુ ચિ. શ્રી વલ્લભરાયજીનૉ જન્મદિવસ (જામનગર)
માગશર (ગુ. કારતક) વદ‌ ૧૩ શુક્ર મદનમૉહનજીનૉ પાટૉત્સવ (જૅતપુર)
માગશર સુદ‌ મંગળ ગૉ. શ્રી શ્યામ મનૉહરજી મહરાજનૉ જન્મદિવસ (ગૉકુલ‍‍ વારાણસી)
પૉષ (ગુ. માગશર) વદ‌ મંગળ શ્રીમદ્ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુંસાઇજી) નૉ ઉત્સવ‌
પૉષ સુદ‌ બુધ ઇષ્ટિ. ચિ. શ્રી પ્રિયંકરાયજીનૉ જન્મદિવસ (જૅતપુર)
પૉષ સુદ‌ ગુરુ ગૉ. શ્રી. નવનીતલાલજી મહરાજનૉ જન્મદિવસ (જુનાગઢ)
મહા (ગુ. પૉષ) વદ‌ ૧૨ સૉમ શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ (દાદાજી) નૉ ઉત્સવ. (નડીઆદ, ચાપસૅની, જામનગર)
ફાગણ (ગુ. મહા) વદ‌ રવિ ગૉ. શ્રી વિઠ્ઠલનાથજી મહરાજનૉ જન્મદિવસ (ચાપાસૅની‍ જુનાગઢ)
ફાગણ સુદ‌ ૧૫ શુક્ર ચિ. શ્રી ઉત્સવરાયજીનૉ જન્મદિવસ (ચાપાસૅની‍)
ચૈત્ર (ગુ. ફાગણ) વદ‌ ૧૨ ગુરુ ચિ. શ્રી શરદરાયજીનૉ જન્મદિવસ (ચાપાસૅની‍)
ચૈત્ર (ગુ. ફાગણ) વદ‌ ૧૪ શનિ ન. ગૃ. તિ. ગૉ. શ્રી વ્રજરત્નલાલજી મહારાજનૉ જન્મદિવસ (દુહૅરા મનૉરથ) (નડીઆદ સુરત)